GPSC 2022-23: Paper IV: General Studies 1
15 questions · 150 marks · text verbatim from the official paper
Official question paper- Q1 · 10 marks · 200 words · Art & Culture Paper
Assess the cultural and artistic achievements of the Vijayanagar empire.
વિજયનગર સામ્રાજ્યની સાંસ્કૃતિક અને કલાત્મક સિદ્ધિઓનું વર્ણન કરો.
Write the first answer - Q2 · 10 marks · 200 words · History — General Paper
The Chola rulers were mighty conquerors, efficient administrators and builders of fine temples. – Comment.
ચોલા શાસકો શક્તિશાળી વિજેતાઓ, કાર્યક્ષમ વહીવટકર્તાઓ અને સુંદર મંદિરોના નિર્માતા હતા. – ટિપ્પણી કરો.
Write the first answer - Q3 · 10 marks · 200 words · Modern Indian History Paper
The Battle of Plassey marked the beginning of political supremacy of English East India Co. in India. – Discuss.
પ્લાસીની લડાઈએ ભારતમાં અંગ્રેજી ઈસ્ટ ઈન્ડિયા કંપનીની રાજકીય સર્વોપરિતાની શરૂઆત કરી. – ચર્ચા કરો.
Write the first answer - Q4 · 10 marks · 200 words · Freedom Struggle Paper
Discuss the role of women in the freedom struggle especially during the Gandhian era.
સ્વતંત્ર સંગ્રામમાં, ખાસ કરીને ગાંધીયુગ દરમિયાન મહિલાઓની ભૂમિકાની ચર્ચા કરો.
Write the first answer - Q5 · 10 marks · 200 words · Post-Independence India Paper
Assess the main administrative issues and socio-cultural problems in the integration process of Indian Princely States.
ભારતીય રજવાડાઓના એકીકરણની પ્રક્રિયામાં મુખ્ય વહીવટી મુદ્દાઓ અને સામાજિક-સાંસ્કૃતિક સમસ્યાઓનું મૂલ્યાંકન કરો.
Write the first answer - Q6 · 10 marks · 200 words · Art & Culture Paper
Explain some of the clay and pottery work style performed in India.
ભારતમાં કરવામાં આવતી માટી અને માટીકામ/કુંભારકામની કેટલીક શૈલી સમજાવો.
Write the first answer - Q7 · 10 marks · 200 words · Art & Culture Paper
Explain the characteristics of any two UNESCO World Heritage Sites in India.
ભારતના કોઈપણ બે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળોની વિશેષતાઓ સમજાવો.
Write the first answer - Q8 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper
The literature of Gujarati language is very rich. Explain with example.
ગુજરાતી ભાષાનું સાહિત્ય ઘણું સમૃધ્ધ છે. ઉદાહરણ સાથે સમજાવો.
Write the first answer - Q9 · 10 marks · 200 words · Art & Culture Paper
Explain any two important festivals of North-East India.
ઉત્તર-પૂર્વ ભારતના કોઈપણ બે મહત્વપૂર્ણ તહેવારો સમજાવો.
Write the first answer - Q10 · 10 marks · 200 words · Art & Culture Paper
Discuss the significance of the lion and bull figures in Indian mythology, art and architecture.
ભારતીય પૌરાણિક કથા, કલા અને સ્થાપત્યમાં સિંહ અને બળદની આકૃતિના મહત્વની ચર્ચા કરો.
Write the first answer - Q11 · 10 marks · 200 words · Geography — General Paper
‘Geographical/demographic information is very important for strategic planning of India.’– Evaluate the sentence.
‘ભારતના વ્યૂહાત્મક આયોજન માટે ભૌગોલિક/વસ્તી વિષયક માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે.’ – વાક્યનું મૂલ્યાંકન કરો.
Write the first answer - Q12 · 10 marks · 200 words · Major Crops & Irrigation Paper
Interlinking of rivers may serve as major source of assured irrigation and all-weather inland navigation in India. – Evaluate.
નદીઓને એકબીજા સાથે જોડવાથી ભારતમાં ખાતરીપૂર્વકની સિંચાઈ અને તમામ હવામાનમાં આંતરદેશીય નેવિગેશનનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. – મૂલ્યાંકન કરો.
Write the first answer - Q13 · 10 marks · 200 words · Geophysical Phenomena Paper
What do you understand by western disturbances ? Discuss its role in influencing climate in India.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અર્થ સમજાવો ? ભારતમાં આબોહવાને પ્રભાવિત કરવામાં તેની ભૂમિકાની ચર્ચા કરો.
Write the first answer - Q14 · 10 marks · 200 words · Environment & Pollution Paper
Discuss the outcome of COP28 and the role played by India in it.
COP28ના પરિણામ અને ભારત દ્વારા તેમાં ભજવવામાં આવેલી ભૂમિકાની ચર્ચા કરો.
Write the first answer - Q15 · 10 marks · 200 words · Disaster Management Paper
“Hot waves are expected to become longer and more intensive in India.” – Explain in detail.
“ભારતમાં ગરમીનો (Hot waves) સમયગાળો વધુ લાંબો અને વધુ સઘન બનવાની અપેક્ષા છે.” – વિગતવાર સમજાવો.
Write the first answer