GPSC 2021-22: Paper IV: General Studies 1

15 questions · 150 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 10 marks · 200 words · History of Gujarat Paper

    Highlight the salient features of Dholavira site of Harappan civilization.

    હડપ્પન સભ્યતાના ધોલાવીરા સ્થળની નોંધપાત્ર લાક્ષણિકતાઓ જણાવો.

    Write the first answer
  2. Q2 · 10 marks · 200 words · History — General Paper

    Examine the importance of Nalanda and Vallabhi as a centre of learning in ancient period.

    પ્રાચીનકાળમાં શિક્ષણકેન્દ્ર તરીકે નાલંદા અને વલભીનું મહત્વ ચકાસો.

    Write the first answer
  3. Q3 · 10 marks · 200 words · History of Gujarat Paper

    The Solanki dynasty is considered as the Golden period in the history of Gujarat – Discuss.

    સોલંકી રાજવંશને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. – આ વિધાનની ચર્ચા કરો.

    Write the first answer
  4. Q4 · 10 marks · 200 words · Freedom Struggle Paper

    Analyse the revolutionary activities of Indians in Europe and other nations.

    યુરોપ તથા અન્ય રાષ્ટ્રોમાં ભારતીયોની ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરો.

    Write the first answer
  5. Q5 · 10 marks · 200 words · Modern Indian History Paper

    Review the role played by Western education in the rise of Nationalism in India.

    ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે પાશ્ચાત્ય શિક્ષણે ભજવેલ ભૂમિકાની સમીક્ષા કરો.

    Write the first answer
  6. Q6 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper

    “The creativity and artistry in the handicraft and craft of Gujarat has made it world class.” Estimate the appropriateness of the statement describing any three handicrafts of Gujarat.

    “ગુજરાતની હસ્તકળા અને કસબમાં રહેલી સર્જનાત્મકતા અને કલાદૃષ્ટિએ એને વિશ્વસ્તરીય બનાવેલ છે.” ગુજરાતની કોઈપણ ત્રણ હસ્તકળાનો પરિચય આપી આ વિધાનની સાર્થકતાની ચર્ચા કરો.

    Write the first answer
  7. Q7 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper

    Discuss in detail, with full illustrations “The Gujarati traditional theatre and subsequent changes.”

    ગુજરાતની પરંપરાગત રંગભૂમિ અને તેમાં સમયાંતરે આવેલ ફેરફારોને ઉદાહરણ સહિત વિગતવાર સમજાવો.

    Write the first answer
  8. Q8 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper

    “The culture of original trio – Vedvani, Bhuddhavani and Vaishnavvani has been percolated in the folk language and devotional songs” – Examine the appropriateness of the statement.

    “વેદવાણી, બુધ્ધવાણી અને વૈષ્ણવવાણીના મૂલત્રયીના સંસ્કાર લોકવાણી ભજનોમાં ઉતર્યા છે.” આ વિધાનની સાર્થકતા તપાસો.

    Write the first answer
  9. Q9 · 10 marks · 200 words · Indian Society Paper

    State how and to what extent the modern ideology has influenced the rituals of traditional Indian culture.

    પરંપરાગત ભારતીય સંસ્કારોના વિધિવિધાનોમાં આધુનિક વિચારસરણીનો પ્રભાવ કેવો અને કેટલો રહ્યો છે તે જણાવો.

    Write the first answer
  10. Q10 · 10 marks · 200 words · Art & Culture Paper

    “The Bhakti Movement of medieval India has prepared the extensive role of the Reformist Movement” – Discuss.

    “ભારતીય મધ્યકાલીન ભક્તિ આંદોલને સુધારાવાદી આંદોલનની વ્યાપક ભૂમિકા તૈયાર કરેલ છે” – ચર્ચા કરો.

    Write the first answer
  11. Q11 · 10 marks · 200 words · History — General Paper

    Highlight the salient features of Indus Valley Civilization.

    સિંધુ ખીણ સભ્યતાના નોંધપાત્ર લક્ષણો જણાવો.

    Write the first answer
  12. Q12 · 10 marks · 200 words · Social Sector Paper

    Analyse the major causes of low literacy rate in India and suggest some reasonable and feasible measures to raise the literacy level in India.

    ભારતમાં સાક્ષરતાના નીચા દરના મુખ્ય કારણોનું વિશ્લેષણ કરો અને ભારતમાં સાક્ષરતા સ્તરને ઊંચું લાવવા માટેના તાર્કિક અને વ્યવહારુ ઉપાયો સૂચવો.

    Write the first answer
  13. Q13 · 10 marks · 200 words · Economy of Gujarat Paper

    Gujarat’s long seacoast and fishing industry can prosper Gujarat economy – Discuss.

    ગુજરાતનો લાંબો દરીયાકિનારો અને મત્સ્ય ઉદ્યોગ ગુજરાતના અર્થતંત્રને સમૃધ્ધ કરી શકે છે – ચર્ચા કરો.

    Write the first answer
  14. Q14 · 10 marks · 200 words · Major Crops & Irrigation Paper

    Highlight the state of organic farming in India and government policy regarding it.

    ભારતમાં જૈવિક ખેતીની પરિસ્થિતિ વર્ણવો અને તે વિશે સરકારની નીતિ બાબતે ચર્ચા કરો.

    Write the first answer
  15. Q15 · 10 marks · 200 words · Women & Social Issues Paper

    Write a critical note on the need and significance of Smart Cities Mission in India.

    ભારતમાં સ્માર્ટ સીટીઝ મિશન (Smart Cities Mission)ની આવશ્યકતા અને તેના મહત્વ વિશે વિવેચનાત્મક નોંધ લખો.

    Write the first answer