GPSC 2023-24: Paper IV: General Studies 1

15 questions · 150 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 10 marks · 200 words · Art & Culture Paper

    The social and economic conditions of the then south India are described in detail in the Sangam literature. Explain in detail.

    સંગમ સાહિત્યમાં તત્કાલિન દક્ષિણ ભારતની સામાજિક અને આર્થિક સ્થિતિ વિગતવાર વર્ણવવામાં આવી છે. વિગતવાર સમજાવો.

    Write the first answer
  2. Q2 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper

    Tribal arts and traditions of Gujarat are well-preserved. Explain with suitable examples.

    ગુજરાતની આદિજાતિ કલાઓ અને પરંપરાઓ સારી રીતે સચવાયેલી છે. યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો.

    Write the first answer
  3. Q3 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper

    Gujarat textile heritage has a unique position in the development of textile tradition of India. Explain in detail.

    ભારતની ટેક્સટાઈલ પરંપરાના વિકાસમાં ગુજરાત ટેક્સટાઈલ હેરિટેજનું આગવું સ્થાન છે. વિગતવાર સમજાવો.

    Write the first answer
  4. Q4 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper

    Discuss in detail the contribution of Dhirubahen Patel in Gujarati literature.

    ગુજરાતી સાહિત્યમાં ધીરૂબહેન પટેલના યોગદાન વિશે વિગતવાર ચર્ચા કરો.

    Write the first answer
  5. Q5 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper

    The Tana Riri Mahotsav is dedicated to rich music and musicians of India – Discuss.

    તાના રીરી મહોત્સવ ભારતના સમૃદ્ધ સંગીત અને સંગીતકારોને સમર્પિત છે. ચર્ચા કરો.

    Write the first answer
  6. Q6 · 10 marks · 200 words · Resources & Industry Paper

    Wind energy in India has great potential, but has limited areas that can be used for the utilization of resources – Discuss.

    ભારતમાં પવન ઉર્જા વિશાળ સંભાવના ધરાવે છે, પરંતુ સંસાધનોના ઉપયોગ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા મર્યાદિત વિસ્તાર ધરાવે છે. ચર્ચા કરો.

    Write the first answer
  7. Q7 · 10 marks · 200 words · Resources & Industry Paper

    Evaluate the status of forest resources of India and its resultant impact on climate change.

    ભારતના વન સંસાધનોની સ્થિતિ અને આબોહવા પરિવર્તન પર તેની પરિણામી અસરનું મૂલ્યાંકન કરો.

    Write the first answer
  8. Q8 · 10 marks · 200 words · Geophysical Phenomena Paper

    Tropical cyclones are largely confined to coastal areas of Tamil Nadu, Andhra Pradesh, Odisha and West Bengal. Explain the logic for this.

    ઉષ્ણકટિબંધીય ચક્રવાત મોટાભાગે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો સુધી મર્યાદિત છે. આ માટેનો તર્ક સમજાવો.

    Write the first answer
  9. Q9 · 10 marks · 200 words · Geophysical Phenomena Paper

    Himalaya is shaping India’s climate and biodiversity. Explain with suitable examples.

    હિમાલય ભારતની આબોહવા અને જૈવવિવિધતાને આકાર આપી રહ્યું છે. યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો.

    Write the first answer
  10. Q10 · 10 marks · 200 words · Geography of Gujarat Paper

    Explain the main causes of floods in Gujarat and suggest steps for their prevention.

    ગુજરાતમાં પૂર (floods)નાં મુખ્ય કારણો અને તેના નિવારણ માટેના પગલાં સૂચવો.

    Write the first answer
  11. Q11 · 10 marks · 200 words · History — General Paper

    Discuss the developments in the fields of science and technology during Gupta period.

    ગુપ્ત સમયગાળા દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં થયેલા વિકાસની ચર્ચા કરો.

    Write the first answer
  12. Q12 · 10 marks · 200 words · Post-Independence India Paper

    Highlight the role of peoples' movements in the integration of Princely States into the Indian Union.

    ભારતીય સંઘમાં રજવાડાઓના એકીકરણમાં પ્રજાકીય ચળવળો (peoples' movements)ની ભૂમિકાનું વર્ણન કરો.

    Write the first answer
  13. Q13 · 10 marks · 200 words · Modern Indian History Paper

    The Battle of Plassey marked the beginning of political supremacy of English East India Co. in India – Discuss.

    પ્લાસીની લડાઈએ ભારતમાં ઈંગ્લીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના રાજકીય વર્ચસ્વની શરૂઆત કરી. ચર્ચા કરો.

    Write the first answer
  14. Q14 · 10 marks · 200 words · Freedom Struggle Paper

    To what extent did the role of the moderate leaders prepare a base for the wider freedom movement? Comment.

    આઝાદીની વ્યાપક ચળવળ માટે મવાળ નેતાઓની ભૂમિકાએ કેટલી હદ સુધી આધાર તૈયાર કરેલ હતો ? ટિપ્પણી કરો.

    Write the first answer
  15. Q15 · 10 marks · 200 words · Gujarat's Cultural Heritage Paper

    Describe the development of architecture and literature in Gujarat during the Solanki period.

    સોલંકી કાળ દરમિયાન ગુજરાતમાં સ્થાપત્ય અને સાહિત્યના વિકાસનું વર્ણન કરો.

    Write the first answer
GPSC 2023-24 GS-1 question paper | UPSC2IAS