GPSC 2023-24: Paper VI: General Studies 3

15 questions · 150 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 10 marks · 200 words · Liberalization & Industrial Policy Paper

    Faster economic growth requires increase in the share of the manufacturing sector in GDP, particularly of MSMEs. Discuss the present policies of the Government in this regard.

    ઝડપી આર્થિક વૃધ્ધિ માટે ઉત્પાદન ક્ષેત્ર અને ખાસ કરીને MSME નો GDPમાં હિસ્સો વધે તે જરૂરી છે. આ સંદર્ભમાં સરકારશ્રીની વર્તમાન નીતિઓની ચર્ચા કરો.

    Write the first answer
  2. Q2 · 10 marks · 200 words · Social Sector Paper

    The increase in life expectancy in the country has led to newer health challenges. Which are these challenges and what steps need to be taken to meet them?

    દેશમાં અપેક્ષિત આયુષ્યમાં થયેલા વધારાને કારણે નવા સ્વાસ્થ્ય પડકારો ઉભા થયા છે. તે પડકારો શું છે અને તેને પહોંચી વળવા માટે કયાં પગલાં લેવાની જરૂર છે ?

    Write the first answer
  3. Q3 · 10 marks · 200 words · Cyber Security & Money Laundering Paper

    Discuss how emerging technologies and globalisation play role in money laundering. Discuss the measures taken to tackle this problem at national and international levels.

    ઉભરતી તકનીકો (technologies) અને વૈશ્વિકરણ કઈ રીતે મની લોન્ડરિંગમાં ભાગ ભજવે છે તેની ચર્ચા કરો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ સમસ્યાનો સામનો કરવા માટે લેવાયેલ પગલાંઓની ચર્ચા કરો.

    Write the first answer
  4. Q4 · 10 marks · 200 words · Indian Economy Paper

    “NITI Aayog is better version of Planning Commission.” – Evaluate the statement.

    “નીતિ આયોગ આયોજન પંચનું બહેતર સંસ્કરણ છે.” – નિવેદનનું મૂલ્યાંકન કરો.

    Write the first answer
  5. Q5 · 10 marks · 200 words · Indian Economy Paper

    The growth of a nation can be visualised by the change in the structure and composition of international trade. Discuss the statement with reference to India.

    આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું અને રચના દ્વારા રાષ્ટ્રના વિકાસની કલ્પના કરી શકાય છે. ભારતના સંદર્ભમાં નિવેદનની ચર્ચા કરો.

    Write the first answer
  6. Q6 · 10 marks · 200 words · Major Crops & Irrigation Paper

    How can the “Digital India” programme help farmers to improve farm productivity and income? What steps has the Government taken in this regard?

    “ડિજિટલ ઈન્ડિયા” કાર્યક્રમ ખેડૂતોને ખેતીની ઉત્પાદકતા અને આવક વધારવામાં કેવી રીતે મદદ કરી શકે? સરકારે આ બાબતે શું પગલાં લીધા છે?

    Write the first answer
  7. Q7 · 10 marks · 200 words · Infrastructure Paper

    Describe and discuss the key bottlenecks in widespread adoption of biogas energy in India. What policies and technological innovations are needed for viable and sustainable biogas sources?

    ભારતમાં બાયોગેસ ઉર્જાને વ્યાપક રીતે અપનાવવામાં મુખ્ય અવરોધોને જણાવો અને તેની ચર્ચા કરો. સક્ષમ અને ટકાઉ બાયોગેસ સ્ત્રોતો માટે કઈ નીતિઓ અને તકનીકી નવીનતાઓની જરૂર છે ?

    Write the first answer
  8. Q8 · 10 marks · 200 words · Environment & Pollution Paper

    What types of capacity building programmes can be designed to encourage citizens to actively participate in 4 R (Reduce, Reuse, Recycle and Recover) waste management system?

    4 R (ઘટાડો, પુનઃઉપયોગ, પુનઃપ્રાપ્તિ અને પુનઃપ્રાપ્તિ) – વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં સક્રિયપણે ભાગ લેવા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે કયા પ્રકારના ક્ષમતાનિર્માણ કાર્યક્રમો તૈયાર કરી શકાય ?

    Write the first answer
  9. Q9 · 10 marks · 200 words · Information Technology & IPR Paper

    What are the potential benefits and challenges of using satellite data for sustainable development planning and implementation?

    ટકાઉ વિકાસ આયોજન અને અમલીકરણ (Sustainable Development Planning and Implementation) માટે સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરવાના સંભવિત લાભો અને પડકારો શું છે ?

    Write the first answer
  10. Q10 · 10 marks · 200 words · Indian Economy Paper

    “Open network for digital commerce is a new concept in marketing.” – Explain.

    “ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એ માર્કેટીંગ માટે નવો ખ્યાલ છે.” – ચર્ચા કરો.

    Write the first answer
  11. Q11 · 10 marks · 200 words · Inclusive Growth Paper

    Aspirational Districts programme is a game changer for concerned districts. Discuss the statement with reference to Gujarat.

    આકાંક્ષી જિલ્લાઓ (Aspirational Districts) કાર્યક્રમ સંબંધિત જિલ્લાઓ માટે Game Changer છે. ગુજરાતના સંદર્ભમાં આ વિધાનની ચર્ચા કરો.

    Write the first answer
  12. Q12 · 10 marks · 200 words · Economy of Gujarat Paper

    “Battery Breakthrough and other related innovations are new visions for growth and economic development in Gujarat.” – Evaluate the statement.

    “બેટરી બ્રેકથ્રુ અને અન્ય સંબંધિત ઈન્નોવેશન (Battery Breakthrough and other related innovations) ગુજરાતમાં વૃદ્ધિ અને આર્થિક વિકાસ માટે નવા વિઝન છે.” – નિવેદનનું મૂલ્યાંકન કરો.

    Write the first answer
  13. Q13 · 10 marks · 200 words · Infrastructure Paper

    “Rapid transit system can save time, money and help better climate for future generation.” – Discuss.

    “ઝડપી પરિવહન વ્યવસ્થા સમય, નાણાં બચાવી શકે છે અને ભાવિ પેઢી માટે સારૂ પર્યાવરણ બનાવવામાં મદદ કરી શકે છે.” – ચર્ચા કરો.

    Write the first answer
  14. Q14 · 10 marks · 200 words · Economy of Gujarat Paper

    “GIFT City, Gandhinagar can change the economy of Gujarat.” – Discuss.

    “ગિફ્ટ સિટી (GIFT City), ગાંધીનગર ગુજરાતની અર્થવ્યવસ્થાને બદલી શકે છે.” – ચર્ચા કરો.

    Write the first answer
  15. Q15 · 10 marks · 200 words · Environment & Pollution Paper

    “Air Quality Index, Happiness Index and Sustainable Development Goals are interconnected.” – Discuss with suitable examples.

    “હવાની ગુણવત્તા સૂચકાંક, સુખ સૂચકાંક (Happiness Index) અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકો એકબીજા સાથે જોડાયેલા છે.” – યોગ્ય ઉદાહરણો સાથે ચર્ચા કરો.

    Write the first answer