GPSC 2022-23: Paper VI: General Studies 3
15 questions · 150 marks · text verbatim from the official paper
Official question paper- Q1 · 10 marks · 200 words · Globalization Paper
Globalisation refers to the growing interdependence between different people, regions and countries in the world. – Explain
વૈશ્વિકીકરણ એ વિશ્વના વિવિધ લોકો, પ્રદેશો અને દેશો વચ્ચે વધતી જતી પરસ્પર નિર્ભરતાનો ઉલ્લેખ કરે છે. – સમજાવો.
Write the first answer - Q2 · 10 marks · 200 words · Governance and Accountability Paper
The Direct Benefit Transfer Scheme is a good step towards reforming the government delivery system. – Discuss.
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ સરકારી ડિલિવરી સિસ્ટમમાં સુધારાની દિશામાં એક સારું પગલું છે. – ચર્ચા કરો.
Write the first answer - Q3 · 10 marks · 200 words · Major Crops & Irrigation Paper
Millets production comes with a lot of health, agricultural and nutritional benefits. – Discuss.
મિલેટનું (millets) ઉત્પાદન આરોગ્ય, કૃષિ (agricultural) અને પોષક (nutritional) લાભો આપે છે. – ચર્ચા કરો.
Write the first answer - Q4 · 10 marks · 200 words · Indian Economy Paper
Explain Global Innovation Index, Global Competitiveness Index, Global Creativity Index and the Global Gender Gap Report in detail. (Any Two)
વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સ, વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક, વૈશ્વિક સર્જનાત્મકતા સૂચકાંક અને વૈશ્વિક જાતિ તફાવતનો અહેવાલ (Global Gender Gap Report) વિગતવાર સમજાવો. - (કોઈપણ બે)
Write the first answer - Q5 · 10 marks · 200 words · Government Policies Paper
Shyama Prasad Mukherji Rurban Mission is a cluster approach of covering rural development efforts of different departments of Government. – Discuss.
શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન એ સરકારના વિવિધ વિભાગોના ગ્રામીણ વિકાસ પ્રયાસોને એકીકૃત કરવાનો, ક્લસ્ટર અભિગમ છે. ચર્ચા કરો.
Write the first answer - Q6 · 10 marks · 200 words · Information Technology & IPR Paper
Use of nanotechnology in agriculture can change the future of Agriculture industry. – Discuss.
કૃષિમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ઉદ્યોગનું ભવિષ્ય બદલી શકે છે. – ચર્ચા કરો.
Write the first answer - Q7 · 10 marks · 200 words · Information Technology & IPR Paper
Discuss how Artificial Intelligence can be used to meet India’s socio-economic needs.
ભારતની સામાજિક-આર્થિક જરૂરિયાતોને પહોંચીવળવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની ચર્ચા કરો.
Write the first answer - Q8 · 10 marks · 200 words · Information Technology & IPR Paper
ISRO’s role has been impeccable in making India a global space power. Still there are many challenges and opportunities for ISRO in the new space age. – Discuss.
ભારતને વૈશ્વિક અવકાશ શક્તિ બનાવવામાં ISROની ભૂમિકા દોષરહિત રહી છે. નવા અવકાશ યુગમાં હજુ પણ ISRO માટે ઘણા પડકારો અને તકો છે. – ચર્ચા કરો.
Write the first answer - Q9 · 10 marks · 200 words · Environment & Pollution Paper
What is the 30*30 (30 by 30) initiative and what are its implications for biodiversity conservation and climate change mitigation ? Discuss the challenges and opportunities for India in achieving this target.
30*30 (30 by 30) પહેલ શું છે અને જૈવવિવિધતા સંરક્ષણ અને આબોહવા પરિવર્તન શમન માટે તેની અસરો શું છે ? આ લક્ષ્યાંક હાંસલ કરવામાં ભારત માટેના પડકારો અને તકોની ચર્ચા કરો.
Write the first answer - Q10 · 10 marks · 200 words · Environment & Pollution Paper
Examine the reasons for rising incidents of human-wildlife conflict. Suggest some possible measures to tackle this problem of modern age.
માનવ-વન્યપ્રાણી સંઘર્ષની વધતી ઘટનાઓના કારણો તપાસો. આધુનિક યુગની આ સમસ્યાનો સામનો કરવા માટે કેટલાક સંભવિત ઉપાયો સૂચવો.
Write the first answer - Q11 · 10 marks · 200 words · Women & Social Issues Paper
Modern Indian Women : Change makers of new India, a solver of new challenges and takers of new innovative measures. – Explain.
આધુનિક ભારતીય મહિલાઓ : નવા ભારતની પરિવર્તનકર્તા છે, નવા પડકારોનું નિરાકરણ કરનાર છે અને નવા સંશોધનાત્મક પગલાં લેનાર છે. – સમજાવો.
Write the first answer - Q12 · 10 marks · 200 words · Welfare Schemes Paper
PM Vishwakarma, a new Central Sector Scheme “Today’s Artisans, Tomorrow’s Entrepreneurs” is a new hope. – Evaluate the scheme.
PM વિશ્વકર્મા, કેન્દ્રીય ક્ષેત્રની નવી યોજના “આજના કારીગરો, આવતીકાલના ઉદ્યમી” એ એક નવી આશા છે. – યોજનાનું મૂલ્યાંકન કરો.
Write the first answer - Q13 · 10 marks · 200 words · Government Policies Paper
“Making India Garbage-free, Swachhata Hi Seva Campaign” is must for better society. – Discuss.
“ભારતને કચરા-મુક્ત બનાવવા, સ્વચ્છતા એ જ સેવા અભિયાન” સારા સમાજ માટે જરૂરી છે. – ચર્ચા કરો.
Write the first answer - Q14 · 10 marks · 200 words · Economy of Gujarat Paper
Vibrant Gujarat Global Summit - a roadmap for new economic development. – Explain with examples.
વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સમિટ - નવા આર્થિક વિકાસ માટેનો માર્ગ નકશો (roadmap) છે. ઉદાહરણો સાથે સમજાવો.
Write the first answer - Q15 · 10 marks · 200 words · Inclusive Growth Paper
Viksit Bharat Sankalp Yatra is a new concept for inclusive growth for all. – Discuss.
વિકસીત ભારત સંકલ્પ યાત્રા બધા માટે સર્વસમાવેશક વિકાસ માટે એક નવો ખ્યાલ છે. – ચર્ચા કરો.
Write the first answer