GPSC 2022-23: Paper V: General Studies 2
15 questions · 150 marks · text verbatim from the official paper
Official question paper- Q1 · 10 marks · 200 words · Indian Constitution Paper
Which one is having the Supremacy – Constitutional Supremacy or Parliamentary Sovereignty ? Justify your answer.
બંધારણીય સર્વોપરિતા અથવા સંસદીય સાર્વભૌમત્વમાંથી કોની સર્વોપરિતા છે ? તમારા જવાબને યોગ્ય ઠેરવો.
Write the first answer - Q2 · 10 marks · 200 words · Separation of Powers Paper
Constitutional Democracy is based on the principle of separation of power. Elucidate.
બંધારણીય લોકશાહી સત્તાના વિભાજનના સિધ્ધાંત પર આધારીત છે. ખુલાસાવાર સમજાવો.
Write the first answer - Q3 · 10 marks · 200 words · Executive and Judiciary Paper
What is Public Interest Litigation ? Which type of appeals do not fall within the framework of Public Interest Litigation ? Give examples to justify your answer.
જાહેર હિતની અરજી શું છે ? કયા પ્રકારની અપીલ જાહેર હિતની અરજીના માળખામાં આવતી નથી ? તમારા જવાબને યોગ્ય ઠેરવવા ઉદાહરણો આપો.
Write the first answer - Q4 · 10 marks · 200 words · Indian Constitution Paper
Critically examine the impact and consequences of the Supreme Court’s landmark judgement in Keshvananda Bharati’s case.
કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતના સીમાચિહ્નરૂપ ચૂકાદાની અસર અને પરિણામોની વિવેચનાત્મક રીતે તપાસ કરો.
Write the first answer - Q5 · 10 marks · 200 words · Indian Constitution Paper
“The British administration adapted and legitimized the administrative features of the Mauryan Empire and The Mughal Rule in administering Pre-Independent India.” – Discuss.
“સ્વતંત્ર પૂર્વેનાં ભારતના વહિવટમાં, બ્રિટીશ વહિવટી તંત્રે મૌર્ય સામ્રાજ્ય અને મુઘલ શાસનની વહિવટી વિશેષતાઓને અનૂકુલીત કરી અને તેને વ્યાજબી બનાવી.” – ચર્ચા કરો.
Write the first answer - Q6 · 10 marks · 200 words · Governance and Accountability Paper
Has social audit paved way for a responsive, accountable and ethical governance process ? – Discuss.
શું સામાજીક ઓડીટે પ્રતિભાવશીલ, જવાબદાર અને નૈતિક શાસન પ્રક્રિયા માટે માર્ગ મોકળો કર્યો છે ? – ચર્ચા કરો.
Write the first answer - Q7 · 10 marks · 200 words · Ethics & Human Interface Paper
Moral psychology and human behavior are interdependent. – Discuss with example.
નૈતિક મનોવિજ્ઞાન અને માનવ વર્તન એકબીજા પર આધારિત છે. – ઉદાહરણ સહ ચર્ચા કરો.
Write the first answer - Q8 · 10 marks · 200 words · Governance — General Paper
Discuss the scope of Public Administration in the era of Globalization.
વૈશ્વિકરણના યુગમાં જાહેર વહિવટના કાર્યક્ષેત્રની ચર્ચા કરો.
Write the first answer - Q9 · 10 marks · 200 words · Parliament and State Legislatures Paper
Do the privileges available to Parliament and State legislature undermine the concept of sovereignty ? Critically examine.
શું સંસદ અને રાજ્ય વિધાનસભાને ઉપલબ્ધ વિશેષાધિકારો સાર્વભૌમત્વની વિભાવનાને નબળી પાડે છે ? વિવેચનાત્મક રીતે તપાસો.
Write the first answer - Q10 · 10 marks · 200 words · Emotional Intelligence Paper
Do you think that Emotional Intelligence helps in Good Governance ? – Explain with examples.
શું તમને લાગે છે કે ભાવનાત્મક બુધ્ધિમત્તા સુશાસનમાં મદદકર્તા છે ? – ઉદાહરણ સહિત સમજાવો.
Write the first answer - Q11 · 10 marks · 200 words · Ethics & Human Interface Paper
Define Ethics with illustration and explain how it is different from beliefs ?
નૈતિકતાને ઉદાહરણ સહ વ્યાખ્યાયિત કરો અને સમજાવો કે તે માન્યતાઓથી કેવી રીતે અલગ છે ?
Write the first answer - Q12 · 10 marks · 200 words · Human Values Paper
What morals and values can educational institutions impart to individuals in a competitive market economy?
સ્પર્ધાત્મક બજાર અર્થવ્યવસ્થામાં શૈક્ષણિક સંસ્થાઓ કઈ નૈતિકતા અને મૂલ્યો ઉપલબ્ધ કરાવી શકે છે ?
Write the first answer - Q13 · 10 marks · 200 words · Governance — General Paper
Explain how ‘development of administration’ is different from ‘administration for development’.
‘વહિવટનો વિકાસ’, ‘વિકાસ માટેના વહિવટ’થી કેવી રીતે અલગ પડે છે તે સમજાવો.
Write the first answer - Q14 · 10 marks · 200 words · Development Processes and NGOs Paper
In the development process; besides the government, civil society organizations and NGO have also become stakeholders. Elucidate this phenomenon.
વિકાસની પ્રક્રિયામાં, સરકાર ઉપરાંત નાગરીક સમાજની સંસ્થાઓ અને એન.જી.ઓ. પણ હિસ્સેદાર બન્યા છે. આ ઘટનાક્રમને સ્પષ્ટ કરો.
Write the first answer - Q15 · 10 marks · 200 words · Statutory Bodies Paper
Examine the main objectives of creating the office of the Lokpal and Lokayukta. Do you think that the purpose for which they have been created is achieved ? – Discuss with example.
લોકપાલ અને લોક આયુક્તના કાર્યાલયના મુખ્ય ઉદ્દેશ્યોની તપાસ કરો. શું તમને લાગે છે કે તેઓ જે હેતુ માટે બનાવવામાં આવ્યા છે તે હેતુઓ સિધ્ધ થયા છે ? – ઉદાહરણ સહિત ચર્ચા કરો.
Write the first answer