GPSC 2024-25: Paper VI: General Studies 3

15 questions · 250 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 15 marks · 150 words · Indian Economy Paper

    UPI (Unified Payment Interface) recently created a history by highest transactions in digital interface. Evaluate the impact of UPI in terms of its potentials and challenges.

    એક જ દિવસમાં વધુમાં વધુ નાણાંકીય વ્યવહારો દ્વારા યુ.પી.આઇ. (એકીકૃત ચુકવણી ઇન્ટરફેસ)એ ઇતિહાસ સર્જી દીધો. યુ.પી.આઇ.ની અસરોની સંભાવનાઓ અને પડકારના સંદર્ભમાં મૂલવણી કરો.

    Write the first answer
  2. Q2 · 15 marks · 150 words · Cyber Security & Money Laundering Paper

    Discuss- Providing a robust cyber security is pre-requisite to digital revolution. Evaluate various legal and administrative initiatives to strengthen cyber security in India.

    ડિજીટલ ક્રાંતિ માટે મજબૂત સાઇબર સિક્યુરિટી અનિવાર્ય પૂર્વશરત છે. વિધાનની મીમાંસા કરો. ભારતમાં સાઇબર સિક્યુરિટીને સઘન બનાવવાના કાનૂની અને વહીવટી પહેલોનું મૂલ્યાંકન કરો.

    Write the first answer
  3. Q3 · 15 marks · 150 words · Information Technology & IPR Paper

    “Collaborating geospace technology with water harvesting efforts for ground water management is an excellent example of coordination for a common cause”. Deliberate on other four avenues with practical examples.

    “ભૌગોલિક-અવકાશ (જીઓસ્પેસ) ટેકનોલોજી અને જળસંચયના સંયોજન દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપન એ એક લાભકારી સામાન્ય હેતુ માટે સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે”. આ પ્રકારના અન્ય ચાર સંભાવનાઓનો વ્યવહારુ ઉદાહરણ સાથે વિચાર કરો.

    Write the first answer
  4. Q4 · 15 marks · 150 words · Disaster Management Paper

    “Meteorological science has played key role in mitigating natural disasters in recent years in India”. Illustrate various public outreach systems in this context and their positive outcomes in terms of reduction in damage to life and properties.

    “હવામાન શાસ્ત્રે છેલ્લા વર્ષોમાં આવેલી કુદરતી આપદાઓ સામે સુરક્ષાની કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે”. આ સંદર્ભમાં જનજાગૃતિ માટેની વિવિધ પ્રણાલીઓની ચર્ચા કરો અને જાનમાલના નુકસાન ઘટવાની સકારાત્મક અસરો સમજાવો.

    Write the first answer
  5. Q5 · 15 marks · 150 words · Environment & Pollution Paper

    Evaluate the threat of the digital waste (e-waste) and discuss various initiatives of recycling the e-waste. How can a citizen support this campaign? Illustrate with real success stories.

    ડિજીટલ કચરો (ઇ-વેસ્ટ)ના જોખમોનું મૂલ્યાંકન કરી ઇ-વેસ્ટના પુનરુપયોગ (રિસાઇકલ) કરવાના પહેલોની ચર્ચા કરો. એક નાગરિક તેમાં શું સાથ આપી શકે? સાચી કહાનીઓ સાથે સમજાવો.

    Write the first answer
  6. Q6 · 15 marks · 150 words · Infrastructure Paper

    Examine the challenges faced by the Solar technology in the area of ease of application and the impact on environment. What can be done to augment the benefits while minimizing the risks?

    ઉપયોગમાં સગવડતા અને પર્યાવરણીય સમસ્યાના ક્ષેત્રે સોલાર ટેકનોલોજી સામેના પડકારોનું મૂલ્યાંકન કરો. તેના જોખમો નિવારવા સાથે ફાયદાઓને લણતા રહેવા શું શું કરી શકાય?

    Write the first answer
  7. Q7 · 15 marks · 150 words · Infrastructure Paper

    “Economic development is closely linked to the Infrastructural Deployment”- Examine the statement with reference to India.

    “આર્થિક વિકાસ આંતરમાળખાકીય વિકાસ સાથે સીધો સંકળાયેલો છે." ભારતના પરિપ્રેક્ષ્યમાં આ વિધાન ચકાસો.

    Write the first answer
  8. Q8 · 15 marks · 150 words · Indian Economy Paper

    What are the Foreign Trade options with India to offset the tariff sanctions from US? Can GST serve as an answer to trade sanctions from US? How?

    અમેરિકાએ થોંપેલા વ્યાપારી પ્રતિબંધોની અસર નિવારવા ભારત પાસે ક્યા ક્યા વિદેશી વ્યાપાર વિકલ્પો છે? જી.એસ.ટી. અમેરિકન પ્રતિબંધોના સંદર્ભમાં શું સમાધાન આપી શકે તેમ છે? કઈ રીતે?

    Write the first answer
  9. Q9 · 15 marks · 150 words · International Groupings and Agreements Paper

    Examine the role of BRICS in fostering growth and cooperation in Global South with India’s role in the New World Order.

    દક્ષિણ ગોળાર્ધમાં વિકાસ અને સહકારના સંદર્ભમાં બ્રિક્સ સંગઠન અને તેમાં નવા વૈશ્વિક સમીકરણો (નવી વિશ્વ વ્યવસ્થા) રચવામાં ભારતની ભૂમિકાની ચર્ચા કરો.

    Write the first answer
  10. Q10 · 15 marks · 150 words · Economy — General Paper

    Do you see De-dollarization as a possibility? What are the pros and cons of De-dollarization?

    ડોલરનું આંતરરાષ્ટ્રીય પ્રભુત્વને સમાપ્ત કરવું શક્ય છે? ડિડોલરાઇઝેશનના ફાયદા અને જોખમોની ચર્ચા કરો.

    Write the first answer
  11. Q11 · 20 marks · 200 words · Science & Technology Paper

    “Over dependence on digital tools for information is a potential threat to natural memory, problem solving and innovation ability of man”- examine and suggest four remedies to win the benefits of digital tools without significantly damaging the innate ability.

    “માહિતીના ડિજીટલ સાધનો પરનું અત્યાવલંબન કુદરતી યાદશક્તિ, સમસ્યા-સમાધાન ક્ષમતા અને પહેલો આપવાની માનવની ક્ષમતા સામેનું સંભવિત જોખમ છે” વિધાનને ચકાસો અને આંતરિક શક્તિઓને કુંઠિત કર્યા વિના ડિજીટલ સાધનોનો લાભ લેવાના ચાર ઉપાયો સૂચવો.

    Write the first answer
  12. Q12 · 20 marks · 200 words · Major Crops & Irrigation Paper

    “Natural Farming (Prakrutik Krishi) is not only essential for sustainable agriculture but also a boon for consumers’ health and the environment.” Discuss and suggest citizen’s role in the natural farming initiatives.

    “પ્રાકૃતિક કૃષિ (નેચરલ ફાર્મિંગ) માત્ર ટકાઉ ખેતી માટે નહીં પરંતુ ઉપભોક્તાના આરોગ્ય અને પર્યાવરણ માટે પણ અનિવાર્ય છે.” વિધાનને સમજાવો અને પ્રાકૃતિક ખેતીના નવાચારોમાં નાગરિકની ભૂમિકાની ચર્ચા કરો.

    Write the first answer
  13. Q13 · 20 marks · 200 words · Economy of Gujarat Paper

    “Gujarat’s Cooperative Dairy movement is one of the earliest self-reliance initiatives at the dawn of Independence”, examine the historical perspective and the role of different stakeholders.

    “ગુજરાતનું સહકારી ડેરી આંદોલન ભારતના આઝાદીના ઉષાકાળ સમયની આત્મનિર્ભરતાની પ્રારંભિક પહેલ બન્યું છે” ઐતિહાસિક પૃષ્ઠભૂમિની મીમાંસા કરો અને જુદાજુદા હિતધારકોની ભૂમિકાની ચર્ચા કરો.

    Write the first answer
  14. Q14 · 20 marks · 200 words · Indian Economy Paper

    Evaluate the philosophy of ‘Swadeshi’ as answer to Global Trade war and illustrate with example, the role of stakeholders such as policy makers, business-industry and consumers.

    વૈશ્વિક સ્તરે વ્યાપારી સંઘર્ષના સંદર્ભમાં સ્વદેશી તત્વજ્ઞાનનું મૂલ્યાંકન કરો. જુદાજુદા હિતધારકો, જેવા કે નીતિનિર્ધારકો, વ્યાપાર-ઉદ્યોગગૃહો અને ઉપભોક્તાઓની ભૂમિકા સ્પષ્ટ કરો.

    Write the first answer
  15. Q15 · 20 marks · 200 words · Internal Security Challenges Paper

    “Operation Sindoor” is unique in the history of combating crossborder terrorism. Evaluate.

    “ઓપરેશન સિંદૂર” સરહદ પારના આતંકવાદ સામેની લડાઇના ઇતિહાસમાં બેજોડ છે. સમજાવો.

    Write the first answer
GPSC 2024-25 GS-3 question paper | UPSC2IAS