GPSC 2020-21: Paper III: Essay

9 questions · 150 marks · text verbatim from the official paper

Official question paper
  1. Q1 · 50 marks · 800 words · International Affairs & Security Paper

    China has posed a global threat by its aggressive political and economic strategies. - Analyze.

    ચીને તેની આક્રમક રાજકીય અને આર્થિક વ્યૂહરચના દ્વારા એક વૈશ્વિક ખતરો ઊભો કર્યો છે. - વિશ્લેષણ કરો.

    Write the first answer
  2. Q2 · 50 marks · 800 words · Economy & Development Paper

    Virtual currencies like Bitcoin can be double-edged sword for an economy like India. – Discuss.

    ભારત જેવા અર્થતંત્ર માટે બીટકોઈન જેવા વર્ચ્યુઅલ ચલણો (Virtual Currencies) બે ધારવાળી તલવાર બની શકે તેમ છે. - ચર્ચા કરો.

    Write the first answer
  3. Q3 · 50 marks · 800 words · Environment & Sustainability Paper

    Climate Change has become a global crisis - Discuss its impact on Indian economy, agriculture, health and such other sectors and suggest needful measures to address its negative impact.

    જળવાયુ પરિવર્તન એક વૈશ્વિક સમસ્યા બની છે - તેની ભારતીય અર્થતંત્ર, ખેતી, સ્વાસ્થ્ય અને એવા અન્ય ક્ષેત્રો ઉપર અસરોની ચર્ચા કરો અને તેની નકારાત્મક અસરો માટેના જરૂરી ઉકેલ સૂચવો.

    Write the first answer
  4. Q4 · 50 marks · 800 words · Democracy, Polity & Governance Paper

    In the modern democracies, media - be it print, electronic or digital, have been shaping the agenda of the governments. Discuss it in historical and global context.

    આધુનિક લોકશાહીઓમાં, પ્રચાર માધ્યમો (મીડિયા) - પછી તે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનીક અથવા ડિજીટલ હોય, સરકારોની કાર્યસૂચિ (એજન્ડા) ઘડી રહ્યાં છે. ઐતિહાસિક અને વૈશ્વિક સંદર્ભમાં તેની ચર્ચા કરો.

    Write the first answer
  5. Q5 · 50 marks · 800 words · Economy & Development Paper

    Instead of focusing on mega industrial projects, India should promote the concept of “VOCAL for LOCAL” by concentrating on sectors like MSME, Agro, Cottage and Khadi-based Industries to attain its goal of five trillion economy. Critically analyze.

    5 ટ્રીલિયન અર્થતંત્રના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભારતે મેગા ઔદ્યોગિક પ્રોજેક્ટો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે MSME, કૃષિ, કુટીર અને ખાદી આધારીત ઉદ્યોગ ક્ષેત્રો ઉપર ધ્યાન આપી “વોકલ ફોર લોકલ”ના ખ્યાલને પ્રોત્સાહન આપવું જોઈએ. વિશ્લેષણાત્મક ટીપ્પણી કરો.

    Write the first answer
  6. Q6 · 50 marks · 800 words · Democracy, Polity & Governance Paper

    Do the geographical, socio-cultural and political features of our country provide a strong ground for opting for “One Nation, One Election” in the current context? - Discuss.

    શું આપણા દેશની ભૌગોલિક, સામાજીક-સાંસ્કૃતિક અને રાજકીય વિશેષતાઓ “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”ના વિકલ્પ માટે સાંપ્રત સંદર્ભમાં એક મજબૂત કારણ પૂરું પાડે છે? ચર્ચા કરો.

    Write the first answer
  7. Q7 · 50 marks · 800 words · Society, Culture & Social Justice Paper

    Civic Sense at public places is not only limited to building a healthy environment but is also conducive for economic progress. - Discuss.

    જાહેર સ્થળોએ સભ્ય સમજ (Civic Sense) ફક્ત સ્વસ્થ પર્યાવરણના નિર્માણ પુરતી જ મર્યાદિત નથી પરંતુ તે આર્થિક પ્રગતિ માટેની અનુકૂળતા પણ પૂરી પાડે છે. - ચર્ચા કરો.

    Write the first answer
  8. Q8 · 50 marks · 800 words · Democracy, Polity & Governance Paper

    India needs right persons at right place - administratively competent and ethically committed. To achieve this Public Service Commissions are functional. Are revolutionary reforms in the functioning of Public Service Commissions inevitable? - Discuss with historical context.

    ભારતને વહીવટી રીતે સક્ષમ અને નૈતિક રીતે પ્રતિબધ્ધ - એવાં યોગ્ય જગ્યા ઉપર યોગ્ય વ્યક્તિઓની જરૂર છે. આ હાંસલ કરવા માટે જાહેર સેવા આયોગો કાર્યરત છે. શું જાહેર સેવા આયોગોની કાર્યપધ્ધતિમાં ક્રાન્તિકારી સુધારાઓ અનિવાર્ય છે ? ઐતિહાસિક સંદર્ભ સાથે ચર્ચા કરો.

    Write the first answer
  9. Q9 · 50 marks · 800 words · Philosophy, Quotes & Values Paper

    Where there is integrity, there is no need of rules. - Discuss.

    જ્યાં સત્યનિષ્ઠા છે ત્યાં નિયમોની જરૂર નથી. - ચર્ચા કરો.

    Write the first answer